મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીની સોખડા શાળામાં Waste to Best કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીની સોખડા શાળામાં Waste to Best કાર્યક્રમ યોજાયો

મોરબીની સોખડા પ્રાથમિક શાળામાં બાળકોમાં નાનપણથી જ કરકસરનાં ગુણ પ્રાપ્ત થાય એવા સહેતુક કાર્યક્રમનાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજસ્થાનથી પ્રદીપકુમારજી પધાર્યા હતા  એમને બાળકોને માર્ગદર્શક પુરું પાડ્યું હતું. તેમને શાળા પ્રવેશોત્સવગુણોત્સવરાષ્ટ્રીય ઉજવણી પર્વસરસ્વતી વંદના જેવા કાર્યક્રમ વધુ ઓપી અને દીપી ઉઠે અને બાળકોમાં સર્વાંગી શિક્ષણનો અભિગમ વિકસે તે માટે સુશોભન માટે અને ટ્રીક શીખવી હતી. અને કાગળકામભરતકામથી બાળકોમાં ખૂબ આનંદ અને રુચિયુક્ત માહોલ ઉભો થયો હતો. આ અવસરે સર્જનાત્મકતા વધે એવો શાળા સટાફ તરફથી શુભાશ્ય વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું વ્યવસ્થાપન રમેશભાઈ વી.કાલરીયા, પૂર્વ સીઆરસી કો.ઓર્ડીનેટર તેમજ પ્રદીપભાઈ કુવાડિયા સી.ઉપાધ્યક્ષ શૈક્ષિક મહાસંઘે ખુબજ જહેમત ઉઠાવી હતી






Latest News