મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પૂર્વ સૈનિકો-સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓ જોગ


SHARE







મોરબી પૂર્વ સૈનિકો-સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓ જોગ

મોરબી પૂર્વ સૈનિકો-સ્વ.પૂર્વ સૈનિકોના પત્નીઓએ esm.gujarat.gov.in સાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું

જિલ્લા સૈનિક કલ્યાણ અને પૂનર્વસવાટ કચેરી-રાજકોટની યાદીમાં જણાવ્યા અનુસાર પૂર્વ સૈનિકો/સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે esm.gujarat.gov.in ની સાઇટ પર જઇ New Register here પર ક્લીક કરીને તેમનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. વેબસાઈટ esm.gujarat.gov.in પર જઇ New Register here પર જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યા બાદ જ જિલ્લા સૈનિક કચેરી દ્વારા આપવામાં આવતી સહાય/સવલતો મેળવવા પાત્ર થશો તેવું વધુ આ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક ૨૦મી જાન્યુઆરીના મળશે


મોરબી જીલ્લા સંકલન સહ ફરીયાદ સમિતીની બેઠક આગામી તા.૨૦-૧-૨૩ના રોજ બપોરના ૩ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરીયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.






Latest News