મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના કેરાળા ગામે જુગારની રેડ: છ જુગારી ૪૫ હજારની રોકડ સાથે પડકાયા


SHARE







મોરબીના કેરાળા ગામે જુગારની રેડ: જુગારી ૪૫ હજારની રોકડ સાથે પડકાયા

મોરબીના કેરાળા ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે સ્થળ ઉપર જુગાર રમતા ચ જુગારીને પકડી પડ્યા હતા અને તેની પાસેથી ૪૫ હજારની રોકડ કબજે કરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમે કેરાળા (હ) ગામે હમીરભાઇ જેસંગભાઇ નારેજાના ઘરમાં રેડ કરી હતી ત્યારે ઘરધણી હમીરભાઇ જેસંગભાઇ નારેજા જાતે સંધિ (૬૩), પ્રાણજીવનભાઇ તળશીભાઇ વિલપરા જાતે પટેલ (૬૩), અંબારામભાઇ નાનજીભાઇ વિડજા (૬૫), મગનભાઇ દેવજીભાઇ જશાપરા જાતે પટેલ (૬૦), બચુભાઇ ગોવિંદભાઇ વાઘડીયા જાતે પટેલ (૭૨), ગોરધનભાઇ ચકુભાઇ કાચરોલા જાતે પટેલ (૬૫) અને સુરેશભાઇ કાનજીભાઇ કાવર જાતે પટેલ (૪૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૪૫,૩૨૦ ની રોકડ કબજે કરીને તેની ધરપકડ કરી હતી






Latest News