મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના 112માં સ્થાપના દિવસની ધામધુમથી ઉજવણી


SHARE







મોરબી: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયાના 112માં સ્થાપના દિવસની ધામધુમથી ઉજવણી

મોરબીની વિસી હાઈસ્કુલની સામે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા ખાતે તેના 112 માં સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈ ખાતે તા.21-12-1911ના રોજ બેંકની સ્થાપના થયેલ જેથી 112 મો સ્થાપના દિવસ ઉજવાયો હતો. મોરબીમાં તા.13-4-1951 થી બ્રાંચ શરૂ કરવામાં આવી હતી. બેંકના 112માં સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે દીપ પ્રાગટય તેમજ કેક કટીંગ કરીને તેમજ ઢોલ-ત્રાંસાના સંગાથે ધામધૂમથી સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. આ તકે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા સંતુષ્ઠ ગ્રાહકો તેમજ પત્રકારોને આમંત્રીત કરાયા હતા. નિવૃતિ બાદ પણ બેંકને મદદરૂપ થતા સેવાનિષ્ઠ સ્ટાફના સન્માન પણ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત રહેનાર સર્વેનો બેંકના બ્રાંચ મેનેજર ચંદ્રપ્રકાશ મિશ્રાએ આભાર માન્યો હતો.






Latest News