મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીની માધાપરવાડી શાળામાં સતવારા સહકાર મંડળે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને આગામી રવિવારે આ કેમ્પ યોજવાનો છે

મોરબી પંથકમાં સતત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જરૂરિયાતમંદ લોકો આવી પ્રવૃત્તિઓથી લાભાન્વીત થતા હોય છે,હાલના સમયમાં લોકોનું આરોગ્ય વિષયક સેવાઓની અતિ આવશ્યક છે ત્યારે સતવારા સહકાર મંડળ-મોરબીએ ઈન્ડિયન મેડિકલ એસો. ના સહયોગથી સર્વ રોગ નિદાન  બ્લડ ગૃપિંગ તથા મેડિકલ દવા માટેનું કેમ્પનું આયોજન  તા. ૨૫ ને રવિવારે સવારે ૯ થી ૧ સુધી માધાપરવાડી શાળા ખાતે કરવામાં આવેલ છે, જેમાં મગજની બીમારી, હૃદયરોગ, જનરલ મેડિસિન, બાળરોગ, હાડકાની તકલીફો, ચામડીના રોગો  સ્ત્રીરોગ, આંખની તકલીફ, ડેન્ટલ વગેરે રોગોના દર્દીઓની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવશે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે તો ખુબજ મોટી સંખ્યામાં દર્દીઓને આ મેડીકલ કેમ્પનો લાભ લેવા સતવારા સહકાર મંડળ- મોરબીના કાર્યકર્તાઓએ જણાવ્યું છે






Latest News