મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા જુદીજુદી સ્પર્ધા યોજાઈ


SHARE







મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા જુદીજુદી સ્પર્ધા યોજાઈ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા મંડળના પ્રમુખ કિરણબેન ઠાકર સહિતની બહેનો દ્વારા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં પાંચ વર્ષથી ૭૫ વર્ષ સુધીના મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલાઓને કૃષ્ણ અર્જુન, પિરામિડ, બલૂન ગેમ્સ, મેમરી ગેમ જેવી રમતો રમાડવામાં આવી હતી અને આ સ્પર્ધામાં વિજેતાઓને ઇનામ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના લોકોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહામંત્રી પારુલબેન ત્રિવેદી, દર્શનાબેન ભટ્ટ, ચેતનાબેન જોષી, દર્શનાબેન જોષી, નીલાબેન પંડિત, ભાવનાબેન મહેતા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News