મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની પ્રદેશ પ્રમુખ પાટિલે પીઠ થબથબાવી


SHARE







મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની પ્રદેશ પ્રમુખ પાટિલે પીઠ થબથબાવી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને તેમાં ભાજપને 156 બેઠક મળી છે ત્યારે મોરબી માળીયા વિસ્તારમાં છઠ્ઠી વખત પ્રજાનો પ્રેમ જીતીને, મતદારોનો વિશ્વાસ સંપાદન કરી, ધારાસભ્ય બનેલા કાંતિભાઈ અમૃતિયાને હરીફ ઉમેદવારને મળેલા મત કરતાં પણ વધુ એટ્લે કે આ વખતે ૬૨,૦૦૦ થી વધુની લીડ મળેલ છે જે બદલ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા કાંતિભાઈ અમૃતિયાની પીઠ થબથબવવામાં આવી હતી અને ગુજરાતમાં ૧૫૬ બેઠક ઉપર ભાજપના કમળ ખીલી ઉઠયા તેના માટે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કાંતિભાઈ અમૃતિયાએ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News