મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

ઉર્જા સપ્તાહ: મોરબી જીલ્લામાં વીજ કંપની દ્વારા જુદાજુદા સ્થળે મોકડ્રિલ યોજાઇ


SHARE







ઉર્જા સપ્તાહ: મોરબી જીલ્લામાં વીજ કંપની દ્વારા જુદાજુદા સ્થળે મોકડ્રિલ યોજાઇ

મોરબી જીલ્લામાં વીજ કંપની દ્વારા ઉર્જા સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે જુદાજુદા સ્થળે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને વિજ અકસ્માત ઘટાડવા માટે વિજ કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વધુમાં વીજ કંપનીના અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ફિડર, ત્રાજપર ફિડર, વાંકાનેરના રેલ્વે અર્બન ફિડર, મોરબી શહેરગ્રામ્ય-૧ગ્રામ્ય-૨ તથા વિભાગીય કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને મોકડ્રિલમાં અધિકારીઓએ દ્વારા સ્ટાફને કામગીરી સમયે કઈ કઈ તકેદારી રાખવી તેની માહિતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને સ્ટાફ મિત્રોને સલામતીનું મહત્વ સમજાવીલાઈન કામ કરતી વખતે સલામતીના નિયમોનું પાલન કરવા અને સલામતીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પણ માર્ગદર્શન આપ્યું હતું






Latest News