મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલમાં કમ્યુનિટી હેલ્પર્સની પ્રવૃત્તિ શરૂ


SHARE







મોરબી નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલમાં કમ્યુનિટી હેલ્પર્સની પ્રવૃત્તિ શરૂ

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલમાં હર હંમેશ બાળકોને લાઈવ જ્ઞાન મળે તે માટે એક્ટિવિટી થતી જ રહે છે તેના ભાગ રૂપે આજે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલમાં કમ્યુનિટી હેલ્પર્સની પ્રવૃત્તિ કરાવેલ હતી. આ પ્રવૃત્તિનો ખાસ ઉદ્દેશ્ય નવયુગ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના સ્ટુડન્ટ્સને દરેક ફિલ્ડનું પ્રેક્ટિકલી જ્ઞાન મળે ઉપરાંત અત્યારથી જ દરેક કમ્યુનિટી હેલ્પર્સ આપણા સમાજ માટે કેટલા ઉપયોગી છે તથા સમાનતાની ભાવના કેળવવા માટે આ એક્ટિવિટી કરાવેલ છે આમાં દરેક બાળક સમાજ ઉપયોગી કોઈ એક પાત્ર બનીને આવેલા હતા તેમાં બાળકોના માતા પિતાએ પણ ખૂબ મહેનત કરી અને સાથે રૂબરૂ મુલાકાત લઈ બાળકોને બિરદાવ્યા હતા. નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ બાળકોના ઘડતર માટે આવી અનેક અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ થતી હોઈ છે બાળકોની સાથે પેરેન્ટ્સ પણ ઉત્સાહ પુર્વક ભાગ લે છે. અહીં બાળકોને રંગબેરંગી ચિત્રો વચ્ચે અભ્યાસ કરી શકે  એ વિચાર સાથે નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવેલ છે જેમાં સ્વિમિંગ પૂલ, સોફ્ટ  રૂમ તથા બાળકોને ગાર્ડન  તેમજ એમ.પી. થિયેટર સાથે મોરબીની સૌથી મોટી ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ બનાવેલ છે.






Latest News