મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ગાંધી ચોક પાસે મોબાઇલની દુકાનમાંથી ૫૫૦૦૦ ની કિંમતના આઇફોનની ચોરી


SHARE







મોરબીના ગાંધી ચોક પાસે મોબાઇલની દુકાનમાંથી ૫૫૦૦૦ ની કિંમતના આઇફોનની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર ગાંધી ચોક પાસે આવેલ વર્લ્ડવાઈડ મોબાઈલ નામની દુકાનમાંથી કોઈ અજાણ્યો શખ્સ આઇફોનની ચોરી કરી ગયેલ છે જેથી કરીને ૫૫૦૦૦ ની કિંમતના મોબાઈલની ચોરી થઈ હોવા અંગેની દુકાનદારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર ગાંધી ચોક પાસે આવેલ વર્લ્ડ વાઈડ મોબાઈલ નામની દુકાન ધરાવતા અજયભાઈ વાસુદેવભાઈ જેઠવાણી જાતે સિંધી (૩૦) રહે. જકાતનાકા અક્ષરધામ સોસાયટી શેરી નં-૨ રાજકોટ વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓની મોબાઇલની દુકાનમાંથી કોઈ અજાણ્યો શખ્સ આઇફોન ૧૨ પ્રો મેક્ષ ૧૨૮ નો સેકન્ડ હેન્ડ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫૫ હજાર છે તે કોઈ શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી દુકાનદાર દ્વારા નોંધાવવામાં આવેલ મોબાઈલ ફોનની ચોરીની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News