વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યુવાશક્તિ ગ્રુપ-મોરબી દ્વારા રક્તદાન તથા રક્તદાતાઓનું સન્માન મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ માટે તા.૧૮ ના કલેકટર કચરી ખાતે ધરણા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં આઠ-આઠ વર્ષ થયાં છતાં કોઇ ચુકાદા આવતા નથી :લાલજી મહેતા મોરબીમાં બોગસ ડોક્યુમેન્ટ આધારે ખેડૂત તરીકે ખોટી ઓળખ ધારણ કરવાના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી !
Breaking news
Morbi Today

મોરબીમાં દિવાળીની રાતે છ સ્થળે આગ લાગતા ફાયર બ્રિગ્રેડની ટિમને દોડાદોડી


SHARE











મોરબીમાં દિવાળીની રાતે છ સ્થળે આગ લગતા ફાયર બ્રિગ્રેડની ટિમને દોડાદોડી

દિવાળીની રાતે ફટાકડાના કારણે કોઈ પણ જગ્યાએ આગની ઘટના બને તો તાત્કાલિક તેને કંટ્રોલ કરી શકાય તે માટે મોરબી પાલિકાના ફાયર બ્રિગ્રેડ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવાળીની રાત્રે આગ બુઝવવા માટે આખી રાત મોરબીના ફાયર બ્રિગ્રેડની ટિમ ખડેપગે રહી હતી ત્યારે મોરબી પાલિકાના ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ રાત્રિ દરમ્યાન શહેરના જુદાજુદા છ વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી જો કે, ફટાકડાથી કે પછી અન્ય કોઈ પણ કારણોસર આગ લાગવાના બનાવો બનવાના લીધે મોરબી પાલિકાના ફાયર વિભાગને સતત દોડતા રહેવું પડ્યું હતું 






Latest News