મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સીએ રાજેશભાઈએ જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીમાં સીએ રાજેશભાઈએ જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજેશભાઇ એરણીયાએ પોતાના જન્મ દિવસની સાર્થક ઉજવણી કરી હતી અને ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ જે મેડિકલ સાધનની સહાયતા વિના મૂલ્યે કોઈપણ સમાજના લોકોને પુરી પાડે છે તે કેશવ કુંજ આરએસએસ કાર્યાલય ચિત્રકૂટ ચોક મોરબી ખાતે રાજેશભાઇ એરણીયાએ ૧૦ હજારનું અનુદાન આરએસએસ મોરબી જિલ્લા સંઘચાલક લાલિતભાઈ ભાલોડિયાને આપ્યું હતું અને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી






Latest News