મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર નવરાત્રીના આયોજકોએ શાહિદ જવાનના પરિવારને કરી આર્થિક મદદ


SHARE







મોરબીમાં પાટીદાર નવરાત્રીના આયોજકોએ શાહિદ જવાનના પરિવારને કરી આર્થિક મદદ

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ચોથા નોરતે શહીદ જવાન દાદા સાહેબ અઠરે મહારાષ્ટ્ર, શહીદ જવાન રાકેશકુમાર ભરતપુર (રાજસ્થાન), શહીદ જવાન ખુશાલસિંહ મોડાસા, શહીદ જવાન કુંદન કુમાર ઝારખંડ પરિવારોને ૧-૧ લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય તેમજ પાંચમા નોરતે શહીદ જવાન વૈશાખ એચ કેરલા, શહીદ જવાન સંજય પોપટભાઈ પટેલ મહેસાણા (ગુજરાત)શહીદ જવાન અશોક કુમાર ઉત્તરપ્રદેશ, શહીદ જવાન તરૂણ ભારદ્વાજ ગુડગાંવ (હરિયાણા) પરિવારોને ૧-૧ લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરી માં ભારતીનું ઋણ ચૂકવવામાં આવ્યું હતું






Latest News