મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે RSS  દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયા


SHARE







મોરબીના જેતપર ગામે RSS  દ્વારા શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયા

મોરબી જીલ્લામાં વધુમાં વધુ લોકો શસ્ત્ર પૂજન સહિતના આરએસએસના કાર્યક્રમમાં જોડાય તેના માટે જુદાજુદા વિસ્તારમાં વિજયા સશમી પહેલા શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્ર્મ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબીના જેતપર ગામે આરએસએસના સાવયમ સેવકો દ્વારા પથ સંચાલન અને શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્વયં સેવકો અને ગામના લોકો જોડાયા હતા






Latest News