મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ મારામારી અને દારૂના ગુનામાં દાઉદ પલેજાની ધરપકડ


SHARE







મોરબીમાં અગાઉ થયેલ મારામારી અને દારૂના ગુનામાં દાઉદ પલેજાની ધરપકડ

મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે મારામારીનો બનાવ બનેલ હતો જેમાં સામસામી ફરિયાદો નોંધાઈ હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં દાઉદ પલેજાની ધરપકડ કરાયેલ જેનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટમાં નર્મદા હૉલ પાસે છ માસ પહેલા બાળકો વચ્ચે થયેલ બોલાચાલી બાદ બે જુથ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો જેમા ત્યાં રહેતા આરીફ મીરની માતા મુનીરાબેને જેતે સમયે મારામારીની ફરિયાદ નોંધાવી હતી અને સામાપક્ષેથી કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર રહેતા રહિમ ઉર્ફે ટકો વલીમહમદભાઇ ચાનીયાએ ફરીયાદ નોંધાવી હતી.મુનિરાબેને કરેલ ફરિયાદમાં અગાઉ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તે બનાવમાં છેલ્લા છ માસથી દાઉદ ઉર્ફે દાવલો મામદ પલેજા જાતે સંધિ (૪૨) રહે.હુસેની ચોક કાલીકા પ્લોટ પકડવાનો બાકી હોય એ ડિવિઝન પીએસઆઇ આર.પી.રાણા દ્વારા તા.૨૧ ના તેની મારામારી (રાયોટીંગ) ના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ અને દારૂના એક બનાવમાં પણ તેનું નામ ખુલ્યું હોય અને ત્યારથી તે ફરાર હોય દારૂના ગુનામાં પણ દાઉદ પલેજાની એ ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેનો બાદમાં જામીન ઉપર છુટકારો કરાયો હતો.






Latest News