મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત મોચી સમાજ- માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારતી હેન્સી પરમાર


SHARE







મોરબી સમસ્ત મોચી સમાજ- માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારતી હેન્સી પરમાર

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના યુવા કલા મહાકુંભ-૨૦૨૨ નું આયોજન આજ રોજ ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ નાલંદા સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વકતૃત્વ સ્પર્ધામાં "પપ્પા મારે તમારો સમય જોઈએ છે" વિષય પર માધાપર કન્યા શાળાના ધોરણ -૬ માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી જિલ્લા કક્ષાના યુવા કલા મહાકુંભમાં વિભાગ– અ (૬ થી ૧૪ વર્ષ) માં બીજો નંબર મેળવીને  સમસ્ત મોચી સમાજ મોરબી તથા માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ છે.






Latest News