મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી પોલીસે ભૂલા પડેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE





મોરબી પોલીસે ભૂલા પડેલા દિવ્યાંગ બાળકનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબી સીટી એ ડિવિઝનની સી-ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જાગૃત નાગરિકનો કોલ આવ્યો હતો કે, એક દિવ્યાંગ બાળક પૂનમ કેસેટ ચોક નજીક એકલો પડી ગયેલ છે જેથી કરીને તુરત જ ટીમ ત્યાં ગઈ હતી અને બાળકની પૂછપરછ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ બાળક જવાબ આપવા સક્ષમ ન હોય યદુનંદન ગૌશાળા ટ્રસ્ટ ખાતે રાખી બાળકના વાલી વારસની શોધ શરૂ કરી હતી. અને મોરબીના સર્કિટ હાઉસ નજીક ભારતનગરમાં દિવ્યાંગ બાળકના પિતા લાલતાપ્રસાદ સુંદરલાલ ઉપાધ્યાય હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તેને બાળકનો કબ્જો આપી દીધો હતો આ કામગીરી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News