મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ વર્કશોપ યોજાયો


SHARE





મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ વર્કશોપ યોજાયો

ગણેશોત્સવ આવી રહ્યો છે ત્યારે કેમિકલના રંગો વાળા કે પીઓપીના ગણેશજીના બદલે ઇકો ફ્રેન્ડલી ગણપતિનું ઘરેઘરે સ્થાપન થાય તે માટે રોટરી ક્લબ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્ટિસ્ટ કમલેશભાઈ નગવાડિયાએ માટીના ગણપતિ બનાવવાનું લોકોને શીખવ્યું હતું આ પ્રોજેક્ટ ચેરમેન અમિતભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ જોશી, ઇન્ટરેક્ટ પ્રમુખ મિતભાઈ મહેતા તથા તેમની ટીમ હતી અને રવિનભાઈ, હરીશભાઈ શેઠ, બંસીબેન શેઠ, સંસ્થાના પ્રમુખ અશોકભાઈ મહેતા, મંત્રી રષેશ મહેતા સહિતના હાજર રહ્યા હતા.




Latest News