મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મળેલ મોબાઈલ મૂળ માલીકને પરત કર્યો


SHARE











મોરબીમાં યુવાનને મળેલ મોબાઈલ મૂળ માલીકને પરત કર્યો

મોરબીમાં સતાવાર સમાજના યુવાનને મોબાઇલ મળ્યો હતો જેથી કરીને તેને તે મોબાઇલના મૂળ માલિકને શોધવા માટેની કવાયત કરી હતી અને તેને શોધીને મોબાઈલ પરત કરેલ છે અને મોરબીના વાળી વિસ્તારમાં રહેતા બળદેવભાઈ કેશવજીભાઇ ચાવડા તથા તેમના ભાઈ છગનભાઇ કેશવજીભાઈ ચાવડાએ મોરબી રહેતા વિજયભાઈ મહેતાને તેનો મોબાઇલ પરત આપ્યો હતો






Latest News