મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા બેઠક અનામતને હટાવવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા માંગ


SHARE







મોરબી : ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા બેઠક અનામતને હટાવવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા માંગ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટેની ૧૦ ટકા બેઠક અનામતને હટાવવાના નિર્ણય અંગે પુનઃવિચારણા કરવા માટે ટંકારા મામલતદારને જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગ દ્વારા જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર, ટંકારા તાલુકા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ નિલેશભાઈ સુરેલીયા, પ્રદેશના આગેવાન કે.ડી.બાવરવા, પ્રદેશ ઓબીસીના આગેવાન ડો.લખમણભાઇ કંઝારિયા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રમેશભાઈ જારીયા, મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભા ગઢવી, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસીના મહામંત્રી મનસુખભાઈ વાઘેલા, ઉપ્રમુખ દલસુખભાઈ નથુભાઈ આહીર, આશિષભાઈ ગજિયા, રામભા ગઢવી, રમેશભાઈ ગેડિયા તેમજ ટંકારાના ઓબીસીના આગેવાનોએ ટંકારા મામલતદારને આવેદનપત્ર આપીને સાડા ત્રણ હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી રહી છે તેમાં ૧૦ ટકા ઓબીસી સરપંચોની અનામત જગ્યાઓ રદ થવા અને સામાન્ય સીટ કરવા માટે જે નિર્ણય સરકારે લીધો છે તેની સામે પુનઃવિચારણા કરીને ઓબીસી સમાજને આર્થિક, સામાજિક અને રાજકીય નુકસાન ન થાય તે અંગે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.






Latest News