મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાશે


SHARE







મોરબી તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વડાપ્રધાનના કાર્યક્રમમાં જોડાશે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આટકોટ ખાતે  કે.ડી.પી. મલ્ટીસ્સ્પેશિયલ હોસ્પીટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્યારે આ કાર્યક્રમમા મોરબી તાલુકામાથી મોટી સંખ્યામા કાર્યકર્તા જોડાય તે માટે આયોજન કરવાની મોરબી તાલુકાના હોદેદારોની મીટીંગ સાસંદ મોહનભાઇ કુંડારીયાના કાર્યાલય ખાતે રાખવામા આવી હતી જેમાં મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા, ભાજપના આગેવાન જીજ્ઞેશ કૈલા, જીલ્લા પંચાયતના ચેરમેન જયંતિભાઇ પડશુંબીયા અને હીરાભાઇ ટમારીયા, ભાજપના આગેવાન કાનજીભાઇ ચાવડા અને વિક્રમસિંહ ઝાલા, મોરબી તાલુકા પંચાયતના ચેરમેન ચેરમેન રાકેશ કાવર, દંડક હર્ષેદ પાચોટીયા, પક્ષના નેતા ભુપતભાઇ સવસેટા, દશુભા ઝાલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલ ધોડાસરા, મોરબી તાલુકા ભાજપ મહામંત્રી, મોર્ચાના પ્રમુખ અને મહામંત્રી, મોરબી તાલુકા પંચાયત સભ્ય, હોદેદારો સહિતના આ બેઠકમાં હાજર રહ્યા હતા






Latest News