મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

માળિયા વનાળિયા ગ્રામ પંચાયતના હોદેદારો-હીરાભાઈ ટમારીયાએ લીધી મંત્રીની મુલાકાત


SHARE







માળિયા વનાળિયા ગ્રામ પંચાયતના હોદેદારો-હીરાભાઈ ટમારીયાએ લીધી મંત્રીની મુલાકાત

મોરબી તાલુકામાં થોડા સમય પહેલા જ અસ્તિત્વમાં આવેલ માળિયા વનાળિયા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યઓ તથા જીલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા દ્વારા ગુજરાત રાજ્ય પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને તેનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ. અને આ ગ્રામપંચાયત નવી હોય વર્ષોથી વિકાસના કામો થયેલા નથી જેથી ઝડપથી વિસ્તારોમાં વિકાસના કામો થાઈ તે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે બ્રિજેશભાઈ મેરજા દ્વારા બને તેટલા ઝડપી વિકાસના કામો ચાલુ કરવાની ખાતરીપૂર્વક વાત કરવામાં આવેલ હતી.






Latest News