મોરબીના જાંબુડીયા પાસે બોલેરો હડફેટે ઈજાગ્રસ્ત મહિલા સારવારમાં મોરબીના આમરણ ચોવીસી વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ખેલ પાડી દીધો !: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના 17 સભ્યો 5.97 કરોડના વિકાસ કામ લઈ ગયા, કોંગ્રેસનાં 7 સભ્યોના 1.93 કરોડના કામો નામંજૂર ! મોરબીની હિરાપર પ્રાથમિક શાળામાં પરીક્ષા બાદના નવરાશના દિવસો બન્યા સર્જનાત્મકતાના ઉત્સવ સમાન મોરબી વૃધ્ધાશ્રમના વડીલોને મીઠા મોઢા કરાવી દિપાવલીની શુભેચ્છા પાઠવતા મહિલા પીઆઇ  એમ.બી.મીસ્ત્રી મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સંતોષવા માટે મહિલા દિને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું


SHARE









મોરબી જીલ્લાના આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ સંતોષવા માટે મહિલા દિને રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું

(શાહરૂખ ચૌહાણ દ્વારા) ગુજરાતના આશા ફેસિલિએટરો અને આશા વર્કર બહેનો વર્ષોથી પગાર વધારો સહિતની માંગણીઓ કરી રહ્યા છે તો પણ તે  સંતોષવામાં આવી નથી ત્યારે વાંકાનેરમાં આશા વર્કર બહેનો દ્વારા મહિલા દિને રેલી યોજવામાં આવી હતી અને મોરબી જિલ્લા સહિત ગુજરાતના તમામ જિલ્લામાં આશા ફેસિલિએટરો અને આશા વર્કર બહેનો વતી તેઓની પડતર માંગણીઓ ઉકેલવાની માંગ સાથે તાલુકા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે સૌરાષ્ટ્રના પ્રમુખ રંજનાબેન સંઘાણીએ જણાવ્યુ હતું કે, આશા ફેસિલિએટરો અને આશા વર્કર બહેનો માનદ વેતનમાં કામ કરી રહી છે અને વર્ષોથી પગાર વધારા સહિતના પ્રશ્નો પડતર છે ત્યારે વર્ષો જૂની માંગણીઓને તાત્કાલિક સંતોષવામાં આવે તેવી માંગ સાથે વાંકાનેરમાં રેલી યોજીને તાલુકા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે  




Latest News