મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો 15900 ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે જેથી કરીને પોલીસે તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરના સલાટવાસ ચોક ની અંદર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભરતભાઈ કરસનભાઈ ગેડાણી, શામજીભાઈ બાબુભાઈ વાઘાણી, ગેલુભાઈ સીતાપરા, દેવશીભાઈ પ્રેમજીભાઈ અગેચાણીયા અને વિપુલભાઈ ગોરધનભાઈ કેરવાડીયા જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેમને પોલીસે તેઓની પાસેથી 15900 રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News