મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના ક્રિકેટ કોચે સ્પોર્ટ્સ સાયકોલોજીનો વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ 


SHARE







મોરબીના ક્રિકેટ કોચે સ્પોર્ટ્સ સાયકોલોજીનો વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ 

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.ના કોચ નિશાંત જાનીએ તાજેતરમાં યોજાયેલ સ્પોર્ટ્સ સાયકોલોજીમાં પાંચ દિવસનો વર્કશોપ સફળતાપૂર્વક પાસ કરીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે અને સ્કીલ નેશનના સ્પોર્ટ્સ સાયકોલોજીસ્ટ ટ્રેઈનર મિતેશ જૈનના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં પાંચ દિવસનો સ્પોર્ટ્સ સાયકોલોજી વર્કશોપ યોજવામાં આવ્યો હતો જે વર્કશોપમાં ભાગ લઈને મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીએ કોર્સ કમ્પ્લીટ કર્યો છે અને પાંચ દિવસીય કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરીને સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યું છે સ્પોર્ટ્સ સાયકોલોજી વિષે કોચ નિશાંત જાનીએ વિવિધ નવી જાણકારી પ્રાપ્ત કરી છે જેથી તેઓ હવે મોરબીના ખેલાડીઓને વધુ સઘન તાલીમ આપી શકશે અને મોરબીના યુવા ખેલાડીઓને તેનો લાભ મળશે અત્રે ઉલેખનીય છે કે, કોચ નિશાંત જાનીને પ્રોત્સાહન મળે તે માટે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાપૂરતો સહયોગ આપ્યો છે






Latest News