એસએમસી ત્રાટકી: વાંકાનેરમાંથી 55 પેટી દારૂ-બિયર ભરેલ ફોર્ચ્યુનર સાથે 4 શખ્સો પકડાયા, 35.49 લાખનો મુદામાલ કબ્જે ટંકારા પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષની રજૂઆતોની શાસકોએ કરી અવગણના મોરબીના બેલા ગામેથી દવા લેવા ગયેલ યુવાન ગુમ મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝગડા બાદ સામસામે મારામારી મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ જુદીજુદી સોસાયટીના લોકોએ પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા કર્યો ચક્કાજામ: તંત્ર દોડતું મોરબી નજીક બોલેરો ગાડી ઊભી રાખીને લઘુશંકા કરવા ગયેલા આધેડ ઉપર ટાઇલ્સ ભરેલું ટ્રેલર પલટી મારી જતાં ઘટના સ્થળે જ મોત, એકને ઇજા ટંકારાના ભૂતકોટડા ગામ નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા મહિલાને માથામાં હેમરેજ વાંકાનેરમાં સામું જોવા બાબતે યુવાન સહિત બે વ્યક્તિને એક શખ્સે ઈંટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે હળવદ-વાંકાનેરમાં બેઠકો યોજાઈ


SHARE









મોરબી જિલ્લામાં કિસાન દિવસ-એકતા દિનની ઉજવણી સંદર્ભે હળવદ-વાંકાનેરમાં બેઠકો યોજાઈ

રાજ્યભરમાં આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ કિસાન દિવસ અને તા. ૩૧ ઓક્ટોબરના રોજ એકતા દિનની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન અને સફળ અમલીકરણના ભાગરૂપે આજે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને હળવદ માર્કેટિંગ યાર્ડ તેમજ વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે બે અલગ અલગ બેઠકો યોજાઈ હતી.




Latest News