મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા


SHARE







મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા

મોરબીમાં વસુંધરા હોટલ પાસે ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 3,050 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ વસુંધરા હોટલ પાસે ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઈબ્રાહીમ ઉર્ફે ડાડો આદમભાઈ ચનાણી (26) રહે. કાંતિનગર, ઈબ્રાહીમભાઇ હાજીભાઇ જામ (23) રહે. કાંતિનગર તથા સુનિલભાઈ મનસુખભાઈ ઉપચારીયા (25) રહે રવાપર (નદી) વાળા જુગાર રમતા મળી આવેલ હોય પોલીસે તેની પાસેથી 3,050 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

વરલી જુગાર

માળીયા મીયાણામાં મોટી બજાર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી અલીયાસભાઈ હુસેનભાઇ ખોડ (27) રહે. મોટી બજાર ખોડવાસ માળીયા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હોય પોલીસે 510 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News