મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં લોક જન શક્તિ પાર્ટી તેમજ ધર્મ મંગલ રેસિડેન્સીના લોકો દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવાઇ


SHARE







મોરબીમાં લોક જન શક્તિ પાર્ટી તેમજ ધર્મ મંગલ રેસિડેન્સીના લોકો દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવાઇ

રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિતે લોક જન શક્તિ પાર્ટી મોરબી જિલ્લામાં આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રાષ્ટ્રના એકતા દિવસે મોરબી જિલ્લામાં લોક જન શક્તિ પાર્ટી સાથે જોડાઈને લોકોની શક્તિ દ્વારા ભવ્ય અને દિવ્ય રાષ્ટ્રનું નિર્માણ કરવામાં અને અખંડ ભારતનું નિર્માણ કરવામાં સહભાગી બનવા માટે લોકોએ આહ્વાન કર્યું હતું. જયારે મોરબીના સનાળા ઘુનડા રોડ પર આવેલી ધર્મ મંગલ રેસિડેન્સીમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે સ્થાનિક લોકોએ સરદાર સાહેબની પ્રતિમાને તિલક કરીને હારતોરા કર્યા હતા.






Latest News