મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી


SHARE











શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘમાં મોરબીના હોદેદારોની વરણી

શ્રી રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.જૈનિલ ગોરની અધ્યક્ષતામાં કચ્છ-મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય પરશુરામ સેનાના હોદ્દેદારો અને કારોબારીની રચના કરવામાં આવેલ છે.જેમાં રાષ્ટ્રીય પરશુરામ સેના સંઘ મોરબી જિલ્લા સમિતિના પ્રમુખ તરીકે એડ.મિતેષ દિલીપકુમાર દવેની તેમજ ઉપપ્રમુખ પદે એડ.દર્શન દિલીપકુમાર દવેની, મહામંત્રી તરીકે એડ.કપિલદેવ વસંતલાલ પંડ્યાની વરણી કરવામાં આવેલ છે.

તેમજ પ્રદેશકક્ષાએ કારોબારીની ટીમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે રાવલ જતીનભાઈ (મહેસાણા) અને શુકલ કિરણભાઈ (અમદાવાદ) ની અને પ્રદેશ પ્રવક્તા પદે શર્મા દેવેન્દ્રભાઈ (મહેસાણા) ની, પ્રદેશ સંગઠક તરીકે ભટ્ટ જનકભાઈની જયારે પ્રદેશ કારોબારી નિલેશભાઈ પંડયાની, પ્રદેશ આમંત્રિત કારોબારી રાજેન્દ્રભાઈ પુંડરીકપ્રસાદ રાવલ, લીગલ સેલ પ્રદેશ કમલેશ રાવલ (કડી) ની વરણી કરવામાં આવેલ છે.તેમ મિતેષ દવેએ યાદીમાં જણાવેલ છે.






Latest News