મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા  એનસીડી દિવસ અંતર્ગત બીપી તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો


SHARE







મોરબી મહાનગરપાલિકા દ્વારા  એનસીડી દિવસ અંતર્ગત બીપી તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે એન.સી.ડી. દિવસનુ આયોજન કરવામા આવેલ જેમા ૩૦ વર્ષથી વધુ ઉમરના લાભાર્થીઓનુ હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરવામા આવેલ તથા ઉપરોક્ત રોગોથી બચવા અંગેનુ માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. હાલના સમયમા બિનચેપી રોગોનુ પ્રમાણ વધ્યુ હોઇ ૩૦ વર્ષથી વધુ ઉમરના તમામ લોકોએ નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાવવા માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ તેમ  મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ યાદીમા જણાવ્યુ છે






Latest News