મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની કલ્યાણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને ટ્રાફિકના નિયમોનું માર્ગદર્શન અપાયું


SHARE







મોરબીની કલ્યાણ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને ટ્રાફિકના નિયમોનું માર્ગદર્શન અપાયું

વર્તમાન સમયમાં નાના બાળકો પણ બાઇક  અને સ્કૂટર લઈને ટ્રાફિક વાળા રસ્તા ઉપરથી નીકળે છે અને ત્યાં નાના મોટા અને ઘણી વખતે જીવલેણ અકસ્માત થાય છે ત્યારે મોરબીની ટ્રાફિક પોલીસ શાખા દ્વારા મોરબીના વજેપર વિસ્તારમાં આવેલ કલ્યાણ પ્રાથમિક શાળામાં સગીર વયના બાળકોને વાહન ચલાવવા ન આપવા જોઈએ તે બાબતે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News