મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમે રાહતદારે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કર્યું


SHARE







મોરબીમાં સનાતન યુવા ગ્રુપની ટીમ દ્વારા રાહતદારે કરાયું ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

પિતૃ દેવો ભવ ફાધર્સ ડે ના દિવસે મોરબીમાં શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં સનાતન યુવા ગ્રુપના માધ્યમથી વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલસ્કેપના બુક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં માત્ર ૧૦ રૂપિયામાં ૧૦૦ પેજનો ચોપડો એવા ૫૦૦૦ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સનાતન ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમનો ૫૦૦ જેટલા વિધાર્થીઓએ લાભ લીધો હતો એમ સનાતન યુવા ગ્રુપના પ્રમુખ અજયભાઇ કોટકએ યાદીમાં જણાવ્યુ છે. અને શ્રી જડેશ્વર મંદિર ટ્રસ્ટનો સહકાર તથા નામી અનામી દાતાઓ, સ્વયંસેવકોએ જે સેવા આપી છે તે બદલ સર્વનો સનાતન યુવા ગ્રુપની ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News