મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ: મોરબી તાલુકામાં ભાજપની કાર્યશાળા યોજાઇ


SHARE







સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ: મોરબી તાલુકામાં ભાજપની કાર્યશાળા યોજાઇ

મોરબી તાલુકામાં સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારના 11 વર્ષ કાર્યશાળાનુ આયોજન મોરબીના શનાળા રોડે આવેલ હરભોલે હૉલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પ્રવક્તા તરીકે પ્રદેશ પ્રવક્તા રાજુભાઈ માસ્તર, મોરબી જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બક્ષીપંચ મોરચા નિર્મલભાઇ જારીયા, પૂર્વ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, મોરબી તાલુકા પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા તેમજ મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ હાજર રહ્યા હતા અને તેઓએ તમામ  હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓને જરૂરી માગર્દશન આપ્યું હતુ






Latest News