મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓનુ નવા શૈક્ષણિક સત્રમાં ઉમળકાભેર કરાયું સ્વાગત


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓનુ નવા શૈક્ષણિક સત્રમાં ઉમળકાભેર કરાયું સ્વાગત

મોરબીમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં પહેલા દિવસે ધો.9 થી 12ના વિદ્યાર્થીઓનુ નવા શૈક્ષણિક સત્રમાં ઉત્સાહ અને ઉમળકાભેર તિલક કરીને શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પરિચય દિવસ તરીકે પહેલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જુદાજુદા વર્ગમાં શિક્ષકો બદલાયેલ હોય તે માટે ખાસ કરીને શિક્ષકોની માહિતી, આચાર્ય પરિચય અને સ્કૂલની તમામ બાબતોની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી અને ત્યાર બાદ વિદ્યારંભ કરવામાં આવ્યો હતો.






Latest News