મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના નેશનલ હાઈવે ઉપર માટીનો ઢગલો કરનાર ટ્રક ચાલકને પોલીસે પકડ્યો


SHARE







મોરબીના નેશનલ હાઈવે ઉપર માટીનો ઢગલો કરનાર ટ્રક ચાલકને પોલીસે પકડ્યો

મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ટ્રાફિક નિયમન કામગીરી કરી રહી છે તેવામાં મોરબીના લાલપર નજીક નેશનલ હાઇવે રોપર માટીનો ઢગલો કરીને ટ્રક ચાલક નાશી ગયો હતો અને તેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી વિડીયોને આધારે પોલીસે તપાસ કરીને માટીનો ઢગલો કરીને નાશી ગયેલ ટ્રક નંબર જીજે ૧૩ એએક્સ ૪૫૯૩ ના ચાલકને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી અને ત્યાર જિલ્લા ટ્રાફિક પીઆઇ એચ.વી.ઘેલા અને તેની ટીમે ટ્રક ચાલક હમીર સુખાભાઈ મકવાણા (૩૧) રહે. મોળથળા તાલુકો થાનગઢ વાળાને પકડ્યો હતો અને તેને જ માટીનો ઢગલો કરેલ હોવાની કબુલાત આપી હતી જેથી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે કાયદેસર કાર્યવાહી ધરી હતી.






Latest News