મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામ નજીક વાડીએ ઝેરી દવા પી ગયેલ બાળકીનું સારવારમાં મોત


SHARE







મોરબીના વાઘપર ગામ નજીક વાડીએ ઝેરી દવા પી ગયેલ બાળકીનું સારવારમાં મોત

મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામની સીમમાં આવેલ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની નવ વર્ષની દીકરીકોઈ કારણોસર ઝેરી દેવા પી જતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામની સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સવાભાઈ પરમારની નવ વર્ષની દીકરી સેજલબેન કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.પી.જાડેજા દ્વારા કરવામાં આવી હતી.






Latest News