મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે આવેલ શાળામાં બિઝનેસ બ્લાસ્ટર-2024 કાર્યક્રમ યોજાયો


SHARE







ટંકારાના હડમતીયા ગામે આવેલ શાળામાં બિઝનેસ બ્લાસ્ટર-2024 કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં હડમતીયા ગામે આવેલ જ્ઞાનદીપ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે બિઝનેસ બ્લાસ્ટર-2024 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થી દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામા આવ્યું હતૂ જેથી આ કાર્યક્રમ એક પ્રેરણાદાયી કાર્યક્રમ નિવડયો હતો. આ કાર્યક્રમનું ઉદઘાટન અને દીપ પ્રાગટ્ય સામાજિક અને રાજકીય ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર રહેતા હડમતીયા ગામના પંકજભાઈ રાણસરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને શાળાના સંચાલક અતુલભાઇ વામજા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News