મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના જીજ્ઞાશાબેન મેર સહિતના આગેવાનો આઇપીએસ હસમુખભાઇ પટેલને મળ્યા


SHARE







વાંકાનેરના જીજ્ઞાશાબેન મેર સહિતના આગેવાનો આઇપીએસ હસમુખભાઇ પટેલને મળ્યા

ગુજરાત રાજ્યની આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ  જેવી કે લોક રક્ષક દળ (L.R.D)   તથા પી.એસ.આઇ પરીક્ષામાં વિદ્યાર્થીઓની મુંઝવણના તમામ પ્રશ્નોના નિરાકરણ મળી રહે તથા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે એ હેતુથી આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેરધ અચીવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહમોરબી નગરપાલિકાના કાઉન્સિલ સુરેશભાઈ શિરોહિયા અને મોરબી કિશાન મોરચા પ્રવક્તા ગિરિરાજસિંહ ડી જાડેજાએ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આઇપીએસ ઓફિસર હસમુખભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહેએ માટે ઘ અર્ચીવસ  એકેડમી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી






Latest News