મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય ભાવના સાથે દિવ્યાંગને વ્હીલ ચેર અપાઈ


SHARE







મોરબી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા સેવાકીય ભાવના સાથે દિવ્યાંગને વ્હીલ ચેર અપાઈ

મોરબીના ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે જેવી કે ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને અનાજ કીટ  આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વિદ્યાર્થીઓની શાળા કોલેજ કે હોસ્ટેલ ફી ભરવામાં આવે છે દિવ્યાંગોને ટ્રાયસિકલ અને વ્હીલ ચેર પણ આપવામાં આવે છે જેમાં એક દિવ્યાંગ રાઠોડ સુજલ રામભાઈને દાતા હસુભાઈ બી. પાડલિયા તરફથી શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ સામે ચિત્રા હનુમાનજી મંદિરના પુજારી તેમજ  ચિત્રા હનુમાનજી ધુન મંડળના સભ્યો અને પ્રમુખ તેમજ ચિત્રા હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવતા વડીલોના હસ્તે તેમના વાલી સોનલબેનને વ્હીલ ચેર અર્પણ કરવામાં આવી હતી.






Latest News