મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

સુરતની કોચ ફોર લાઇફ સંસ્થા દ્વારા મોરબીના તક્ષશીલા એપાર્ટમેન્ટમાં કાલે મેજિક પ્રોગ્રામનું આયોજન


SHARE







મોરબીમાં સુરતની કોચ ફોર લાઈફ સંસ્થા દ્વારા મેજીક પ્રોગ્રામ કાલે આયોજન કરાયુ છે અને મોરબીમાં પટેલ કન્યા છાત્રાલય પાસે આવેલ તક્ષશિલા એપાર્ટમેન્ટમાં બપોરે  4:30 થી સાંજે 6: 00 સુધી આ કાર્યક્રમ યોજાશે જેમા લોકોને નેગેટિવમાંથી પોઝિટિવ જીવન જીવવાના સરળ રસ્તાની ચાવી આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સંસ્થા દ્વારા 30 દિવસનો વર્કશોપ  ZOOM MEETING પર કરવામાં આવે છે જેમા વિવિધ લીડર્સ દ્વારા રોન્ડા બાયર્ન દ્વારા લેખિત પુસ્તક મેજીકનું રીડિંગ કરવામાં આવે છે અને સરળ ભાષામાં સમજણ આપવામાં આવે છે જેનાથી સ્વાસ્થ્ય, સંપત્તિ, નોકરી ધંધા તથા સંબંધોમાં ચમત્કારિક પરિવર્તન આવે છે 

આ વર્કશોપમાં દરેક પ્રકારની સમસ્યાનો લોકોને હલ મળે છે અને આ વર્કશોપથી નેગેટિવમાંથી પોઝિટિવ જીવન જીવવાનો સરળ રસ્તો મળી જાય છે આમ જોડાવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. અને આવતી કાલે મોરબીમાં સીટી મેજીક પ્રોગ્રામનું પ્રથમ આયોજન કરવામાં આવ્યું છે. 






Latest News