ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સહિત દેશમાં મોબાઈલના માધ્યમથી મેળવી શકાશે મતદાન બુથની સ્લિપ


SHARE







મોરબી સહિત દેશમાં મોબાઈલના માધ્યમથી મેળવી શકાશે મતદાન બુથની સ્લિપ

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અન્વયે તા. ૭ મે૨૦૨૪ ને મંગળવારના રોજ મતદાન થશે. ત્યારે નાગરિકોને આંગળીના ટેરવે બુથ અંગેની વિગતો મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

નાગરિકો પોતાની બુથ સ્લિપ કઈ રીતે મેળવી શકે તેની વિગતો જોઈએ તો બુથ સ્લિપ માટે ૧૯૫૦ નંબર ઉપર SMS કરવાનો રહે છે. ૧૯૫૦ નંબર ઉપર ECI <Space> (voter ID) SMS કરવાથી ૧૫ સેકન્ડ જેટલા સમયગાળામાં મોબાઈલ પર બુથ સ્લિપ મેળવી શકાય છે. SMS દ્વારા બુથ સ્લિપ મેળવવાની આ વિગતોથી વાકેફ થઈએ અને અન્યને પણ વાકેફ કરીએ તેમજ આવી વિગતોને હાથવગી રાખીએ. ૧૯૫૦ પર SMS કરવાથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા પ્રત્યુતર મળે છેતેમાં લખ્યું હોય છે કે ECI નો સંપર્ક કરવા બદલ આભાર. વિનંતી કરવામાં આવેલી વિગતો ટૂંક સમયમાં મોકલવામાં આવશે. આ મેસેજમાં નામભાગ નંબરક્રમ નંબર, ECI સહિતની વિગતો ઉપલબ્ધ થશે. જેથી કરીને આ લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરીએ અને કરાવીએ તેવી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે






Latest News