મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા અને શહેર યુવા ભાજપના પ્રમુખોનું કરાયું સન્માન


SHARE







મોરબીમાં જિલ્લા અને શહેર યુવા ભાજપના પ્રમુખોનું કરાયું સન્માન

મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે સામાજિક આગેવાન જયપાલસિંહ તેમજ તેમની યુવા ટીમ દ્વારા મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતીયા અને મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ કંડિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા તેમજ શહેર યુવા ભાજપના બંને પ્રમુખને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓની સાથે ખભે ખભા મિલાવીને ભાજપને મોરબી જીલ્લામાં વધુમાં વધુ મજબૂત કરવા માટે કામ કરશે તેવો બંને પ્રમુખોને કોલ પણ આપ્યો હતો






Latest News