મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પ યોજાયો


SHARE





મોરબીના નાની વાવડી ગામે નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પ યોજાયો

મોરબીના નાની વાવડી મુકામે નરેન્દ્ર મોદી વિચાર મંચના મંત્રી દ્વારકેશભાઈ કુંભરવાડીયા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને ૬૬ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઇ જારિયા, જિલ્લા પંચાયત સદસ્ય જયંતીભાઈ પડસુંબિયા, મોરબી જિલ્લા ભાજપ સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા, મોરબી જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ મંત્રી દ્વારકેશભાઇ કુંભરવાડીયા, તાલુકા પંચાયત સદસ્ય પરેશભાઈ રૂપાલા, માળિયા તાલુકા યુવા ભાજપ પૂર્વ પ્રમુખ હિતેશભાઈ દસાડીયા તથા નાની વાવડી ગ્રામ પંચાયતના સરપંચ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. આ યોજનાથી અનેકાનેક લોકો સુમાહિતગાર થયાં હતાં.




Latest News