તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન- ૨ નો પ્રારંભ


SHARE











ભુજ ખાતે કચ્છ લોકસભા પરિવાર તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન- ૨ નો પ્રારંભ

કચ્છની સૌથી મોટી ઓપન ડે - નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.૧૭ થી ૨૩ સુધી જ્યુબીલી ગ્રાઉન્ડ ભુજ ખાતે ચાલી રહી છે જેમાં કુલ ૨૦૩ ટીમોએ ભાગ લીધેલ છે. આ સાથે તારીખ ૧૯  ના ત્રીજા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ ટુર્નામેન્ટ દરમ્યાન DM 11 અને Royal Advocate 11 વચ્ચે રમાઇ જેમાં Royal Advocate 11 ની જીત થઇ હતી. બીજી મેચ Kusubbi 11 અને Rehansi 11 વચ્ચે રમાઇ જેમાં Rehansi 11 ટીમ વિજેતા થઇ હતી. ત્રીજી મેચ Gulzaar 11 Madhapar અને Ayaan 11 વચ્ચે રમાઇ જેમાં Ayaan 11 ની જીત થઇ ચોથી મેચ Brijraj XI અને Vagad 11 Dhamdka વચ્ચે રમાઇ જેમાં Brijraj XI ની જીત થઇ હતી. આ ક્રિકેટમેચ દરમ્યાન ભુજ નગર પાલિકા કારોબારી ચેરમેન મહીદીપસિંહ જાડેજા, સતાપક્ષ નેતા કમલભાઇ ગઢવી, પ્રકાશભાઇ મહેશ્વરી, મનીષભાઈ બારોટ, રવિભાઇ ત્રવાડી, અક્ષયભાઇ જાની, મયુરસિંહ જાડેજા, યોગેશભાઇ ત્રિવેદી, રમેશભાઇ દાફડા તથા અન્ય ક્રિકેટ રસીકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News