મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે


SHARE











મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવ યોજાશે

 

મોરબીના શ્રી દશનામ ગોસ્વામી સમુહ લગ્નોત્સવ સમિતિ દ્રારા ૧૩ માં સમુહ લગ્નોત્સવનું વિક્રમ સંવત ૨૦૮૦ ના મહાસુદ  ૯ (નોમ) ને રવિવાર તા.૧૮-૨-૨૪ ના રોજ આયોજન રાખવામાં આવેલ છે.આ સમુહ લગ્નમાં જોડાવા ઇચ્છતા દશનામ સમાજના યુવક-યુવતીઓના વાલીઓએ તા.૩૧-૧૨-૨૩ સુધીમાં આયોજકોનો સંપર્ક કરવા જણાવાયેલ છે.

આ સમુહ લગ્ન માં મા-બાપ વગરની દિકરી, મા કે બાપમાંથી એકનું અવશાન થયેલ હોય તેવી દિકરીઓ તેમજ જરૂરીયાતમંદ કુંટુંબની દિકરીઓને અગ્રતા આપવામાં આવશે.લગ્નોત્સવમાં જોડાવા માટે પ્રવિણભારતી ચંદ્રકાંતભારતી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૬૭૮૩૨), ડો.જયદીપપુરી મનસુખપુરી ગોસ્વામી (મો.૯૪૨૮૨ ૧૦૨૩૪), અરવિંદવન ન્યાલવન ગોસ્વામી (મો.૯૩૨૭૫ ૦૭૫૯૫), પ્રવિણગીરી વસંતગીરી ગોસ્વામી (મો.૯૯૦૯૨ ૧૮૮૦૦) અથવા રાજેશપુરી બટુકપુરી ગોસ્વામી (મો.૯૮૭૯૪ ૩૨૦૦૧) પૈકી કોઇ એક પાસે નામ નોંધણી કરાવવાની રહેશે તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News