મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના સરાયા ગામે ખેતરમાં પડેલા કપાસમા આગ: ખેડૂતને નુકશાન


SHARE







ટંકારાના સરાયા ગામે ખેતરમાં પડેલા કપાસમા આગ: ખેડૂતને નુકશાન

ટંકારા તાલુકાના સરાયા ગામે અશોકભાઈ હેમંતભાઈ પટેલનો કપાસ તેને ખેતરમાં પડ્યો હતો અને તે કપાસના ઢગલા ઉપરથી વિજ લાઇન પસાર થાય છે તેમાં સોટ સર્કિટના કારણે તિખારો નિચે પડેલા કપાસના ઢગલા ઉપર પડતા કપાસના જથ્થામાં આગ લાગી હતી જેથી કરીને આજુબાજુના ખેડૂતો ત્યાં દોડી આવ્યા હતા અને પાણીનો મારો કરીને કપાસમાં લાગેલ આગને કાબુમાં કરવા માટેના પ્રયાસો કર્યા હતા જો કે, જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધણો કપાસ બળીને ખાખ થઈ ગયો હતો આ બનાવ અંગે ટંકારા પિજીવિસીએલની ઓફીસે જાણ કરી હતી અને જેથી કરીને સર્વેની કામગીરી હાથ ધરી હોવાનું ખેડૂતો પાસેથી જાણવા મળ્યું છે.






Latest News