મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !?
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા-મોરબીના ખરેડા ગામે બસ સ્ટેશનની કરાઇ સફાઈ


SHARE





હળવદના ચરાડવા-મોરબીના ખરેડા ગામે બસ સ્ટેશનની કરાઇ સફાઈ

સમગ્ર ગુજરાતમાં હાલ 'સ્વચ્છતા એજ સેવા' અભિયાન ચાલી રહ્યું છે મોરબી જિલ્લામાં આ અભિયાન અંતર્ગત ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં કામગીરી થઈ રહી છે. સ્વચ્છતા અભિયાનના ઉપક્રમે જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતાલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા તેમજ મોરબી તાલુકાના ખરેડા ગામે સ્વચ્છતા એજ સેવાકાર્યક્રમ અંતર્ગત બસ સ્ટેશનમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી. કાગળો, પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકી દૂર કરી બસ સ્ટેશનને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવ્યું હતું.




Latest News