મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં યુવાનની હત્યા કરનારા શખ્સની સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં ફટાકડા ફોડવાની માથાકૂટમાં યુવાનની હત્યા કરનારા શખ્સની સામે ગુનો નોંધાયો

મોરબીના લાભનગરમાં મંગળવારે રાત્રિના સમયે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલોચાલી અને માથાકૂટ થઈ હતી અને ત્યારે ત્યાં સમજાવવા માટે ગયેલા ગઢવી યુવાનને મુસ્લિમ શખ્સે છાતીના ભાગે છરીનો જીવલેણ ઘ મરવામાં આવ્યો હતો જેથી તેને રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા જો કેરાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગર-૨ માં રહેતા લાખાભાઈ ગઢવીના ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે લાખાભાઈ ગઢવીના ઘર પાસે વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળો ફટાકડા ફોડી રહ્યો હતો અને ફટાકડા ફોડવાની ના પડતાં તેને સમજાવવા માટે ગયેલા રાજેશદાન અમરદાન નાંધુ જાતે ગઢવી (૪૮)ને વલીમામદે છાતીના ભાગે છરીનો ઘા ઝીકિ દીધો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, ટૂંકી સારવારમાં રાજેશદાન ગઢવીનું મોત નીપજયું હતું જે હત્યના બનાવમાં હાલમાં નારણભા પંચાણભા દેવસુર જાતે ગઢવી (૫૫) રહે. લાભનગર, વેજીટેબલ રોડ મોરબી વાળાએ વલીમામદ હબીબભાઇ મિયાણા રહે. લાભનગર વાળાની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News