મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઇન્ડિયન  લીઓનેસ ક્લબ દ્વારા રંગોળી-આરતી થાળી ડેકોરેશનની હરીફાઈ યોજાઇ


SHARE







મોરબીમાં ઇન્ડિયન  લીઓનેસ ક્લબ દ્વારા રંગોળી-આરતી થાળી ડેકોરેશનની હરીફાઈ યોજાઇ

ઇન્ડિયન  લીઓનેસ ક્લબ  મોરબી  દ્વારા દિવાળીના પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં રંગોળી અને આરતી થાળી ડેકોરેશનની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને ખુબ સુંદર રંગોળીઓ અને આરતીની થાળી સજાવી હતી આ બંને કેટેગરીમાં ક્લબ મેમ્બર કવિતાબેન મોદાની તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા. સાથે ભાગ લીધેલ દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહન રૂપે ઇનામ ક્લબ મેમ્બર રૂપલબેન શાહ તરફથી આપવામાં આવ્યા હતા. આ હરીફાઈમાં જજ તરીકે  રૂપલબેન શાહે સેવા આપી હતી આ તકે પ્રીતિબેન દેસાઈ, પુનીતાબેન છૈયા, સુનિતાબેન દોશી, હીનાબેન પંડ્યા, માલાબેન કક્કડ, નીલાબેન છનીયારા, કામિનીબેન સિંગ હાજર રહ્યા હતા અને સંસ્થાના પ્રમુખ મયુરીબેન કોટેચાએ એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ દીપ્તિબેન અગ્રાવત અને તેમના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News