મોરબીના રંગપર ગામ નજીક અક્સમાતના બનાવમાં આધેડનું ઘટના સ્થળે જ મોત મોરબીમાંથી 4 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા મોરબીના ખાખરાળા ગામે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતાં ઇજા પામેલ બાળક રાજકોટ સારવારમાં મોરબીના મચ્છુ-2 ડેમમાં મામા સાથે નહાવા ગયેલ ભાણેજનું પાણીમાં ડૂબી જવાથી મોત મોરબીના મકનસર પાસે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબી આર.ટી.ઓ. કચેરી દ્વારા ફોર-વ્હિલર વાહનોના પસંદગીના નવા નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે વાંકાનેર તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની ટીમની નવી રચના કરવામાં આવી મોરબીમાં શેરીમાં ગાળો બોલવાની ના કહેતા યુવાનને માથામાં ધોકો મારીને છરી મારવાની ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામે શાળાના બાળકોએ વાલીઓના સહયોગથી 3D ફિલ્મ નિહાળી


SHARE









ટંકારાના જબલપુર ગામે શાળાના બાળકોએ વાલીઓના સહયોગથી 3D ફિલ્મ નિહાળી

ટંકારાના જબલપુર ગમે પ્રાથમિક શાળામાં બાળકોમાં જીજ્ઞાશાવૃત્તિ વધે તેમજ ટેક્નોલોજી અને વિજ્ઞાનમાં રસ અને રુચિ કેળવાય તેમજ બાળકમાં કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા વિકસે તે હેતુસર વર્ષ દરમિયાન વાલીઓએ આપેલ ફાળામાંથી શાળાના તમામ બાળકોને 3D ફિલ્મ બતાવવામાં આવી હતી આ 3D ફિલ્મમાં 3D ઈફેક્ટમાં વપરાતી ટેક્નોલોજી અને સાધનોનો ઉપયોગ સાથે   સૌરમંડળ, ડાયનાસોર વિશેની રસપ્રદ માહિતી, દરિયાઈ જીવ નિહાળી બાળકો ખૂબ જ ઉત્સાહિત અને રોમાંચિત થયા હતા સાથે સાથે શાળાના બહેન જિજ્ઞાસાબેને પોતાના જન્મ દિવસે શાળાના તમામ બાળકોને નાસ્તો અને ધો ૬ થી ૮ ના બાળકોને ટી શર્ટ આપ્યા હતા




Latest News